Sunday, 22 April 2018

jay ho vadodara

જય હો ડિજિટલ માર્કેટિંગ સર્વિસીસ વડોદરા ગુજરાત સમય પ્રમાણે જાહેરાતના માધ્યમો બદલાતા રહે છે હાલના સમયમાં લોકો ને ન્યુઝપેપર વાંચવાનો સમય નથી દરેક જગ્યાએ ડિજિટલ માધ્યમથી લોકો સંદેશા વ્યવહાર કરે છે અમો જય હો ડિજિટલ માર્કેટિંગ સર્વિસિસમાં આપનું કોઈપણ product કે પછી કોઈ પણ કંપનીનું ડિજિટલ માર્કેટિંગ જુદાજુદા માધ્યમથી કરી આપીશું સોશિયલ મીડિયામાં જેમકે facebook whatsapp ટ્વીટર google ગુગલ મેપ google blog આવી બધી વેબસાઈટ ઉપર અમે આપની જાહેરાત કરી આપના વ્યાપારને નવી ઊંચાઇ ઉપર લઇ જઇ શકીએ છીએ આ માટે આપને અમારી કંપનીના sales ઓફિસર શ્રી એચ શાહ ભાવનગરથી આપને કોન્ટેક કરશે જો આપને આપની કોઈપણ પ્રોડક્ટનું ડિજિટલ માર્કેટિંગ કરાવવું હોય તો સત્વરે અમારો સંપર્ક કરી શકો છો સમય પ્રમાણે ચાલતા રહીએ અને ધંધાને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડતા રહીએ જય હો જયહિન્દ વંદેમાતરમ્

No comments:

Post a Comment